हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sushant Singh Rajput Death Case
Sushant singh rajput death case News
રિયા ચક્રવર્તી
સુશાંતના નિધનની ગણતરીની મિનિટો પહેલા રિયાએ કરી હતી એક પોસ્ટ, હવે થઈ VIRAL
સુશાંત સિંહ રાજપૂતના નિધનની ગણતરીની મિનિટો પહેલા રિયા ચક્રવર્તીએ એક પોસ્ટ શેર કરી હતી જે હવે ખુબ વાયરલ થઈ છે.
Dec 17,2020, 8:48 AM IST
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ
મૃત્યુના એક દિવસ પહેલા 13 જૂને સુશાંતે કર્યું હતું 'આ' કામ, જેનો હવે થયો ખુલાસો
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ સંબંધે દરરોજ કઈંક ને કઈંક સમાચાર ચર્ચામાં રહે છે. સુશાંતના મૃત્યુ કેસની તપાસ સીબીઆઈ તરફથી હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે સુશાંત વિશે એક નવો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પહેલા એક ખાસ ફિલ્મ પર કામ કરવાની ચર્ચા કરી રહ્યો હતો.
Nov 20,2020, 13:20 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત કેસ: CBI એ રિયાના દાવાની ધૂળ કાઢી, મુંબઈ પોલીસની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે...
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તીએ તેની બહેનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટમાં નિવેદન નોંધાવ્યું. સીબીઆઈએ બુધવારે મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો પર જે આરોપો લગાવ્યા છે તે મોટાભાગના કાલ્પનિક છે. આથી અનુમાનોના આધારે એફઆઈઆર નોંધાઈ શકે નહીં.
Oct 29,2020, 9:21 AM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત કેસમાં CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, BJPને ફેંક્યો મસમોટો પડકાર
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સતત પુત્ર આદિત્ય ઠાકરેનું નામ ઉછળતા પહેલીવાર ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું છે.
Oct 26,2020, 12:24 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે PM મોદી અને અમિત શાહને પૂછ્યા આ સવાલ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુને ચાર મહિના થયા છતાં હજુ સુધી તેમના મૃત્યુનું કોકડું ગૂચવાયેલું જ છે. સીબીઆઈ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ તારણ પર પહોંચી નથી. હાલમાં જ અહેવાલ આવ્યા હતાં કે એજન્સીએ તપાસ પૂરી કરી લીધી છે અને તે જલદી પોતાનો રિપોર્ટ કોર્ટમાં સોંપવાની છે. પરંતુ સીબીઆઈએ આ અહેવાલ ફગાવ્યા હતાં.
Oct 19,2020, 13:27 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
સ્વામીની એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, એમ્સની ટીમ પર કર્યા સણસણતા સવાલ
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી(Subramanian Swamy) એ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી.
Oct 14,2020, 14:17 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત કેસ: શિવસેનાના નેતાનો ગંભીર આરોપ, 'પ્રોપર્ટી હડપવા માટે પરિવારે આપ્યું ડ્રગ્સ
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં સતત રાજકારણ ખેલાઈ રહ્યું છે. હવે શિવસેના નેતા પ્રતાપ સરનાઈ(Pratap Sarnaik)એ અભિનેતાના પરિવાર પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સુશાંતના પરિવાર દ્વારા પ્રોપર્ટી હડપવા માટે સુશાંતને ડ્રગ અપાતું હતું.
Oct 6,2020, 15:03 PM IST
બોલિવુડ ડ્રગ્સ કેસ
બોલિવુડ ડ્રગ્સ કેસ: વધુ એક મોટો ધડાકો...નશાની માયાજાળનો આ અભિનેતા છે 'માસ્ટરમાઈન્ડ'!
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ (Drugs Case) મામલે NCB તપાસ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓની પૂછપરછ થઈ ચૂકી છે. જેમાંથી રિયા હાલ જેલમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા માથાઓની પૂછપરછ પણ થઈ શકે છે. જેમાં અનેક એ-લિસ્ટ એક્ટર્સના નામ સામેલ છે. હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં એનસીબી સૂત્રોના હવાલે કહેવાય છે કે બોલિવુડની આ ડ્રગ્સની માયાજાળનો માસ્ટરમાઈન્ડ સુપરમોડલમાંથી અભિનેતા બનેલો વ્યક્તિ છે.
Oct 2,2020, 13:02 PM IST
રિયા ચક્રવર્તી
સુશાંત કેસમાં મોટો ધડાકો, આખરે રિયા ચક્રવર્તીનું શિવસેના સાથે શું કનેક્શન છે તે બહાર
બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સુશાંતના નીકટના મિત્ર સુનીલ શુક્લાએ એક ગંભીર આરોપ લગાવીને રિયા ચક્રવર્તીના શિવસેના પાર્ટી સાથેના કનેક્શનની તપાસની માગણી કરી છે.
Oct 2,2020, 6:13 AM IST
Trending news
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ